ઓગસ્ટ 22, 2024 7:58 પી એમ(PM)

views 18

આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે

આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે આજે દિલ્હીમાં યોજાયેલા સીઆઇઆઇ ભારત – આફ્રિકા વેપાલ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે આફ્રિકામાં આરોગ્ય સંભાળ સેવા અદ્યતન બનાવવા ભારતીય દવા ઉદ્યોગની કામગીરીની વિગતો આપી હતી. વિદેશ મંત્રાલયના સચિવ ડી.રવિએ આફ્રિકામાં માર્ગ, રેલવે સહિત માળખાકીય સુવિધાઓના વિકાસમાં ભારતીય કંપનીઓ દ્વારા અપાઇ રહેલા યોગદાનની વિગતો આપી હતી. બુરુંડીના ઉપર...