ડિસેમ્બર 5, 2024 8:21 એ એમ (AM) ડિસેમ્બર 5, 2024 8:21 એ એમ (AM)

views 11

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત કિસાન પરિવહન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે.

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત કિસાન પરિવહન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ ખેડૂત પોર્ટલ પર આજથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતોએ આ પોર્ટલના માધ્યમથી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી કે ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે.

સપ્ટેમ્બર 19, 2024 8:00 પી એમ(PM) સપ્ટેમ્બર 19, 2024 8:00 પી એમ(PM)

views 4

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે..આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે.. ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે. રાજક...