ફેબ્રુવારી 20, 2025 4:08 પી એમ(PM)

views 12

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું

રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી હોવાનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું. રાજ્યને ફાળવવામા આવેલા આઇ.પી.એસ. અધિકારીઓમાં ૩૪ મહિલા આઈ.પી.એસ. અધિકારીઓનો સમાવેશ પણ કરાયો હોવાનો કોંગ્રેસના ધારાસભ્યે પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્ય મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો હતો. તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૦ જગ્યાઓની ઘટ છે. તેમાં પણ ગત મહિને એક જગ્ય...