ફેબ્રુવારી 6, 2025 2:16 પી એમ(PM)
અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી
અમેરિકન આંતર-રાષ્ટ્રીય વિકાસ સંસ્થા- USAIDએ વિશ્વભરમાં પ્રત્યક્ષ રીતે કાર્યરત તમામ કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં જાહેરાત કરી છે. વિદેશ વિભાગ સાથે આ સંસ્થાના વિલય કરવા સંબંધિત રાષ્ટ્રપ...