ડિસેમ્બર 3, 2024 2:49 પી એમ(PM)
આંતર રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિએ 33 વિશેષ વ્યક્તિઓ અને સંસ્થાઓને પુરસ્કાર એનાયત કર્યા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કર્યા.આ કાર્યક્રમમાં સભાને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે આ એવોર્ડના વ...