નવેમ્બર 10, 2024 8:44 એ એમ (AM) નવેમ્બર 10, 2024 8:44 એ એમ (AM)
5
કેનેડા સરકારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ-SDS વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરી છે.
કેનેડા સરકારે તેના સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ-SDS વિઝા પ્રોગ્રામને બંધ કરવાની જાહેરાત કરી છે. SDS એ અભ્યાસ માટે પરમિટ મેળવવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુખ્ય માર્ગ છે. સત્તાવાર વેબસાઇટ પર, કેનેડા સરકારે જણાવ્યું હતું કે તમામ દેશોના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ બંધ કરવામાં આવશે. કેનેડા સરકારના આ પગલાથી ભારતીય વિદ્યાર્થીઓ સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અસર થવાની ધારણા છે, એક અનુમાન મુજબ દેશમાં ચાલી રહેલી આવાસ અને સંસાધનોની અછતને પહોંચી વળવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે...