નવેમ્બર 24, 2024 8:08 એ એમ (AM)

views 11

નાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી છે.

નાના ભુલકાંઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકારે રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોની શરૂઆત કરી છે, જેમાં બાળકોને પૌષ્ટિક આહારની સાથે શિક્ષણનું પાયાનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.સરકાર દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેના ભાગરૂપે બાળકો માટે શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ આંગણવાડી પણ તેનો જ એક ભાગ છે, વ્યારાની આંગણવાડીની સુવિધા અંગે આંગણવાડી કાર્યકર રેણુબેન ગામીતે જણાવ્યું.