સપ્ટેમ્બર 1, 2024 8:19 પી એમ(PM)

views 17

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે

રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે આજે જણાવ્યું હતું કે અમૃત સ્ટેશન યોજના હેઠળ ઉત્તર પ્રદેશમાં કુલ 157 સ્ટેશનોનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના રેલવે બજેટમાં 18 ગણો વધારો કરવામાં આવ્યો છે. તેઓ પીલીભીત-મૈલાની વચ્ચે ટ્રેન સંચાલનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. તેમણે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે બપોરે કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 672 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવેલા પીલીભીત-શાહગઢ રેલ્વે સેક્શનના ગેજ કન્વર્ઝન કાર્યનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. રેલ્વે રાજ્ય મંત્રી વી સોમન્ના વર્ચ્યુ...