ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:27 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રીએ આજે વર્ચ્યૂઅલ માધ્યમથી ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો

મંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વર્ચ્યૂઅલ માધ્યમથી કચ્છના ભુજમાં દેશની પ્રથમ અવકાશી વેધશાળાનો પ્રારંભ કરાવ્યો છે. ભુજના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે અમેરિકાનીકંપની ‘પ્લેન વેવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’ દ્વારા તૈયાર કરાયેલી આ અવકાશી વેધશાળામાં નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સુલભ સૌથી મોટું CDK-24 ટેલિસ્કોપ શરૂ કરાયું છે.(બાઈટઃ ભૂપેન્દ્રપટેલ, મુખ્યમંત્રી) ગાંધીનગરમાં સુશાસન દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ મારી યોજના,સ્વાગતના બીજા તબક્કા ઑટો એસ્કૅલેશન મેટ્રિક્સ, સ્વાગત મૉબાઈલ એપ્લિકેશ...