ઓક્ટોબર 23, 2024 7:32 પી એમ(PM)
અલ્હાબાદ વડી અદાલતે મથુરા શાહી ઈદગાહ—શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલા કેસમાં પોતાના અગાઉના આદેશને રદ કરવાની અરજીને ફગાવી દીધી
અલ્હાબાદ વડી અદાલતે મથુરા શાહી ઈદગાહ—શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ પર ચાલી રહેલા કેસમાં પોતાના અગાઉના આદેશને રદ કરવાની અરજીને ફગાવી દીધી છે. અદાલતે અગાઉના આદેશમાં આ વિવાદ સાથે જોડાયેલા કેસની ...