ફેબ્રુવારી 20, 2025 3:48 પી એમ(PM) ફેબ્રુવારી 20, 2025 3:48 પી એમ(PM)

views 4

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે

અરુણાચલ પ્રદેશ આજે તેનો 39મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. મુખ્ય કાર્યક્રમ રાજધાની ઇટાનગરના આઇજી પાર્ક ખાતે યોજાશે. નિવૃત્ત રાજ્યપાલ કેટી પરનાયક આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હશે. મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 20 ફેબ્રુઆરી, 1987 ના રોજ અરુણાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મી...