સપ્ટેમ્બર 1, 2024 7:48 પી એમ(PM) સપ્ટેમ્બર 1, 2024 7:48 પી એમ(PM)

views 9

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલો મળતાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં તીડ હોવાના અહેવાલો મળતાં ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યાં, તીડ નહીં પણ તીતીઘોડા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.. શનિવારના દિવસે અચાનક મેઘરજ તાલુકાના રેલ્લાવાડા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તીડ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને ખેતીવાડી વિભાગની ટીમે આસપાસના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત કરી હતી