જૂન 14, 2025 2:13 પી એમ(PM) જૂન 14, 2025 2:13 પી એમ(PM)

views 4

અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને નૌકાદળના વિનાશકોએ ઇઝરાયલ પર ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડવામાં મદદ કરી છે.

અમેરિકન હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને નૌકાદળના વિનાશકોએ ઇઝરાયલ પર ઇરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને તોડી પાડવામાં મદદ કરી છે. અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર આ વાતની પુષ્ટિ થઈ છે. અમેરિકન અધિકારીઓને ટાંકીને, મીડિયાએ જણાવ્યું છે કે અમેરિકા હવે ઇઝરાયલને ઇરાની મિસાઇલો રોકવામાં મદદ કરી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયલની કટોકટી સેવાઓ અનુસાર, તેલ અવીવના દક્ષિણમાં રિશોન લેઝિયનના રહેણાંક વિસ્તારમાં ઇરાની મિસાઇલ પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈરાને બદલો લેવા માટે ઇઝરાયલ પર હુમલ...