ફેબ્રુવારી 5, 2025 2:07 પી એમ(PM)
અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોને લઈને નિકળેલુ વિમાન બપોર બાદ અમૃતસર હવાઈમથક પર પહોંચશે
અમેરિકાથી 100થી વધુ ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પરત મોકલવામાં આવ્યાં છે.ભારતીયોને લઇને આવી રહેલું અમેરિકન વિમાન આજે બપોર બાદ ભારત પહોંચશે.અમેરિકન વિમાનમાંથી પંજાબનાં અમૃતસરના ગુરુ રા...