જૂન 19, 2025 7:10 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકોના DNA નમૂના મેચ થયા-198 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા

અમદાવાદ વિમાન દુર્ઘટનાના 215 મૃતકના DNA નમૂના મૅચ થયા છે. જ્યારે 198 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે 11 લોકો બીજા મૃતદેહ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી જેના મૃતદેહ સ્વજનોને સોંપાયા છે તેમાં 142 ભારતીય, 32 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, એક કેનેડિયન અને 7 અન્ય સ્થાનિકોનો સમાવેશ થાય છે. દરમિયાન, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જણાવ્યું કે વિમાન દુર્ઘટના બનતા જ પોલીસ ત્વરિત બચાવ કામગીરીમાં જોડાઈ અને 11 કલાક કરતાં ઓછા સમયમા...

જૂન 14, 2025 7:52 પી એમ(PM)

views 11

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે સરકારે એક ઉચ્ચ સ્તરીય બહુપક્ષીય સમિતિની રચના કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમિતિ આવી ઘટનાઓને રોકવા અને તેનો સામનો કરવા માટે જાહેર કરાયેલ વર્તમાન માનક સંચાલન પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓની તપાસ કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તપાસ ચાલુ છે. વિમાન છસો પચાસ ફૂટની ઊંચાઈએ ખરાબ થયું હતું અને પાયલોટે કટોકટીની જાણ કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ અકસ્માતના દરેક પાસાની તપાસ ...