નવેમ્બર 28, 2024 7:33 પી એમ(PM)
નેશનલ બૂક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે
નેશનલ બૂક ટ્રસ્ટ અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી ૩૦ નવેમ્બરથી ૮મી ડિસેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ’ યોજાશે. અમદાવાદમા પત્રકા...