નવેમ્બર 3, 2024 3:11 પી એમ(PM)
અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત વાપી અને સુરત વચ્ચેના તમામ 9 બ્રીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે.
અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોર અંતર્ગત વાપી અને સુરત વચ્ચેના તમામ 9 બ્રીજનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. નવસારી જિલ્લામાં ખારેરા નદી પર 29 ઑક્ટોબરના રોજ બ્રીજનું બાંધકામ પૂર્ણ થયું હ...