માર્ચ 12, 2025 7:41 પી એમ(PM) માર્ચ 12, 2025 7:41 પી એમ(PM)

views 3

ભારતે 12મા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર 2025માં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી

ભારતે 12મા સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર 2025માં પોતાના અભિયાનની સકારાત્મક શરૂઆત કરી છે, જેમાં ઇટાલીના તુરિનમાં પહેલા દિવસે બે સુવર્ણ અને બે રજત સહિત ચાર ચંદ્રક જીત્યા છે. સમીર યાદવ અને ભારતીએ બાર્ડોનેચિયા ખાતે સ્નોબોર્ડિંગ ફાઇનલમાં એક-એક સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જ્યારે હેમ ચંદ અને હર્ષિતા ઠાકુરે તે જ ઇવેન્ટમાં પોતપોતાના વિભાગમાં રજત ચંદ્રક જીત્યો હતો. 30 ખેલાડી અને 19 સપોર્ટ સ્ટાફ ધરાવતી 49 સભ્યોની ટુકડી આ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે. આ કાર્યક્રમ 102 દેશોના લગભગ એક હજાર ...