માર્ચ 4, 2025 6:22 પી એમ(PM)

views 16

ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે :અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાન

અન્ન અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું છે કે, ભારતમાં વૈશ્વિક ભૂખની જરૂરિયાત પૂર્ણ કરવાની ક્ષમતા છે અને દેશમાં તે માટેનું માળખું ઊભું કરવા સરકાર આ દિશામાં કામ કરી રહી છે.શ્રી પાસવાને આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ટરનેશનલ ફુડ એન્ડ હોસ્પિટાલિટી ફેર- AAHARની 39મી આવૃત્તિનાં પ્રારંભિક સત્રનું ઉદઘાટન કર્યું હતું. શ્રી પાસવાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નજીકનાં ભવિષ્યમાં વિશ્વનાં દરેક અનાજ બજારમાં ઓછામાં ઓછી એક ભારતીય ખાદ્ય ચીજ રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ભારતન...