ડિસેમ્બર 14, 2024 8:45 એ એમ (AM)
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે. ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે શ્રી...