ડિસેમ્બર 17, 2024 9:41 એ એમ (AM)
ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજિંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભાગ લેશે
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારત-ચીન સરહદ મુદ્દે ભારતના વિશેષ પ્રતિનિધિ અજીત ડોભાલ બુધવારે બેઇજિંગમાં ચીનના તેમના સમકક્ષ અને વિદેશ મંત્રી વાંગ યી સાથે વિશેષ પ્રતિનિધિઓની 23મી બેઠકમાં ભ...