માર્ચ 16, 2025 8:00 પી એમ(PM)
મેસેડૉનિયાના એક નાઈટ ક્લબમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે.
મેસેડૉનિયાના એક નાઈટ ક્લબમાં આજે સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 51 લોકોના મોત થયા છે. જ્યારે 100-થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ ઘટના ઉત્તર મેસેડૉનિયાના પૂર્વ શહેર કોકનીની છે. ક્લબમ...