જૂન 13, 2025 8:01 પી એમ(PM) જૂન 13, 2025 8:01 પી એમ(PM)

views 10

ભારતને પહેલી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી ચિલી ખાતે યોજાનારી મહિલા જૂનિયર હૉકી વિશ્વકપના પૂલ સી-માં રખાયું

ભારતને પહેલી સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી ચિલી ખાતે યોજાનારી મહિલા જૂનિયર હૉકી વિશ્વકપના પૂલ સી-માં રખાયું છે. ભારત સાથે પૂલ સી-માં જર્મની,આયર્લેન્ડ અને નામીબિયા પણ હશે. આંતર-રાષ્ટ્રીય હૉકી મહામંડળ-F.I.H.ના દ્વિ-વાર્ષિક ટૂર્નામૅન્ટમાં 11-મી આવૃત્તિમાં 24ટીમને ચાર-ચાર ટીમના છ સમૂહમાં રખાઈ છે.પૂલ ઍ-માં પાંચ વખતની ચૅમ્પિયન નૅદરલૅન્ડ્સ અને પૂલ બી-માં બે વખતની વિજેતા અર્જેન્ટિનાને રખાઈ છે. ભારતીય ટીમ અત્યાર સુધી આ પ્રતિષ્ઠિત ટૂર્નામૅન્ટને જીતી નથી શકી. જર્મનીમાં વર્ષ 2013માં યોજાયેલા વિશ્વ-કપમાં ભાર...

જૂન 13, 2025 7:46 પી એમ(PM) જૂન 13, 2025 7:46 પી એમ(PM)

views 9

હૉકીમાં ભારતીય જૂનિયર મહિલા ટીમે ઍન્ટવર્પમાં યજમાન બૅલ્જિયમને ત્રણ-બેથી હરાવીને યુરોપ પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી

હૉકીમાં ભારતીય જૂનિયર મહિલા ટીમે ઍન્ટવર્પમાં યજમાન બૅલ્જિયમને ત્રણ-બેથી હરાવીને યુરોપ પ્રવાસમાં સતત ત્રીજી જીત નોંધાવી. ભારતીય ખેલાડી સોનમે ચોથી મિનિટમાં ફિલ્ડ ગૉલના માધ્યમથી સ્કૉરિંગની શરૂઆત કરી. તો ભારતે રમતમાં શરૂઆતમાં સરસાઈ મેળવી. ભારતે પહેલા હાફ સુધી પોતાની એક-શૂન્યની સરસાઈ જાળવી રાખી. જવાબમાં બૅલ્જિયમ 37મી અને 40મી મિનિટે સતતબે ગૉલ કરીને રમતને બરાબરી પર લઈ આવ્યું હતું. મૅરી ગોએન્સે પહેલી ગૉલ પેનલ્ટી સ્ટ્રૉકથી કર્યો. ત્યારબાદ માર્ટે મૅરીએ ફિલ્ડ ગૉલ કર્યો. ચોથા ક્વાર્ટરમાં માત્ર નવ મિનિટ બાક...

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM) ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 5

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે ચીન માટે મેચનો પહેલો ગૉલ કર્યો હતો. ભારતનાં કણિકા સિવાચે ત્રીજા ક્વાર્ટરમાં ગૉલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. નિયમિત સમયમાં એક-એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો.     હૉકી ઇન્ડિય...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM) ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 4

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.

ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 7:33 પી એમ(PM)

views 10

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું

નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી પુરુષ હૉકીમાં ભારત જર્મની સામે 0—2થી હારી ગયું છે. જર્મની તરફથી હેનરિક મર્ટજેન્સે ચોથી મિનિટે અને સુકાની લુકાસ વિન્ડફેડરે 30મી મિનિટે ગૉલ કર્યા હતા. હવે આવતીકાલે શ્રેણીની બીજી મેચ રમાશે.

ઓક્ટોબર 23, 2024 2:33 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:33 પી એમ(PM)

views 9

ભારત અને જર્મની વચ્ચે આજથી હૉકી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે

ભારત અને જર્મની વચ્ચે આજથી હૉકી સિરિઝનો પ્રારંભ થઈ રહ્યો છે. નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં બપોરે બે વાગ્યે પ્રથમ મેચ શરૂ થશે. દાયકા બાદ રાજધાની દિલ્હીમાં આયોજીત આંતરરાષ્ટ્રીય હૉકી સ્પર્ધાને કારણે આ શ્રેણીનું વિશેષ મહત્વ છે. હરમન પ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન વિશ્વ વિજેતા ટીમ જર્મની સામે બે મેચ રમશે. આ શ્રેણીમાં ભારત પેરિસ ઑલિમ્પિક 2024ના સેમાફાઇનલમાં 3-2થી મળેલી હારનો બદલો લેવા ઇચ્છશે. દરમિયાન હૉકી ઇન્ડિયાએ ડિજિટલ ટિકિંગ દ્વારા સ્ટેડિયમમાં નિશુક્લ પ્રવેશની જાહેરાત કરી છે. હ...

ઓક્ટોબર 23, 2024 2:28 પી એમ(PM) ઓક્ટોબર 23, 2024 2:28 પી એમ(PM)

views 8

મલેશિયામાં આયોજીત સુલ્તાન જોહર કપમાં આજે જૂનિયર ભારતીય હૉકી ટીમનો સામનો ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે

મલેશિયામાં આયોજીત સુલ્તાન જોહર કપમાં આજે જૂનિયર ભારતીય હૉકી ટીમનો સામનો ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે થશે. ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગીને, 45 મિનિટ પર આ માચે શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ કોચ પી. આર. શ્રીજેશના માર્ગદર્શનમાં સતત ત્રણ મેચ જીતી ચૂકી છે. ગઈકાલે ભારતીય ટીમે મલેશિયાની ટીમને શ્રદ્ધાંનંદ તિવારી, અર્શદીપ સિંહ, પ્રિયોબાર્તા તલેમ અન રોહિતના શાનદાર ગોલની મદદથી 4-2થી હરાવ્યું હતું.

ઓગસ્ટ 9, 2024 2:37 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 2:37 પી એમ(PM)

views 6

ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્યેક ખેલાડીને 15 લાખ રૂપિયા, જ્યારે સહયોગી સ્ટાફના પ્રત્યેક સભ્યને 7.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ભારતી...

ઓગસ્ટ 9, 2024 11:03 એ એમ (AM) ઓગસ્ટ 9, 2024 11:03 એ એમ (AM)

views 4

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે

હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્યેક ખેલાડીને 15 લાખ રૂપિયા, જ્યારે સહયોગી સ્ટાફના પ્રત્યેક સભ્યને 7.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ભારતી...