સપ્ટેમ્બર 29, 2024 7:47 પી એમ(PM) સપ્ટેમ્બર 29, 2024 7:47 પી એમ(PM)
4
રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે.
રાજ્યમાં હૃદયરોગની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે અમદાવાદમાં આવેલી યુ. એન. મહેતા હૉસ્પિટલ એ આશાનું કિરણ બનીને ઉભર્યું છે. હૉસ્પિટલમાં ગયા વર્ષે 29 હજાર 510 હૃદયરોગ સંબંધિત સારવાર પ્રક્રિયા કરવામાં આવી હતી એમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ઑગસ્ટ 2024 સુધીમાં 2 લાખ 41 હજાર 33 દર્દીઓની સારવાર અને 5 હજાર 440 શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. આમાં ઘણા વધુ જોખમવાળા હસ્તક્ષેપ પણ સામેલ છે. આ હૉસ્પિટલ હૃદયરોગની સારવારમાં ગુજરાતની અગ્રણી સંસ્થા છે. ઑગસ્ટ 2024 સુધીમાં 135 થી વધુ...