સપ્ટેમ્બર 17, 2024 6:57 પી એમ(PM)
આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસની ઉજવણી કરાઈ
પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત કુમાર સહગલે જણાવ્યું છે કે તમામ ભાષાઓનું સન્માન કરવાની સાથે સાથે હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ. આજે નવી દિલ્હીમાં પ્રસાર ભારતી સચિવાલય ખાતે હિન્દી દિવસ...