ઓક્ટોબર 10, 2024 3:19 પી એમ(PM) ઓક્ટોબર 10, 2024 3:19 પી એમ(PM)
5
ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહન અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહન અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું... શહેરના ઘ-4 વિસ્ટા ગાર્ડન ખાતેથી મહાત્મા મંદિર સુધી પદયાત્રા યોજાઈ હતી.. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરા પટેલ ધારાસભ્ય રીટાબેન પટેલ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા.