ડિસેમ્બર 8, 2024 3:16 પી એમ(PM) ડિસેમ્બર 8, 2024 3:16 પી એમ(PM)

views 4

તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલપ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી

તાપી જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 53 ઉપર આવેલ માંડલ ટોલપ્લાઝામાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. જેનાથી વર્ષે સવા બે લાખ વીજળી ઉત્પન્ન થશે, તેમજ 185 ટન કાર્બન ડાયોક્સાઇડનું વાતાવરણમાં ઓછું ઉત્સર્જન થશે.