સપ્ટેમ્બર 27, 2024 8:00 પી એમ(PM)

views 11

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ભારતની ત્રીશા જોલી અને ગાયત્રી ગોપીચંદનની જોડીએ મકાઉ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની મહિલાઓની ડબલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સ્પર્ધાની ક્વાર્ટરફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડીએ તાઇવાનની સુ-યીન – હુઇ અને વુ યુની જોડીને 2-0થી પરાજય આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આવતીકાલે રમાનારી સેમિફાઇનલમાં ત્રીશા અને ગાયત્રીની જોડી તાઇવાનની હસીસ પેઇ-શાન અને ગંલ એન-ત્જુની જોડી સામે રમશે. જયારે, ભારતના કિદાંબી શ્રીકાંતનો પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગના એંગસ લોંગ સામે પરાજય થતાં શ્રીકાંત સ્પર્...