ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM)
જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો
જાન્યુઆરી 2025માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો.જાન્યુઆરી...