ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM)
3
જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો
જાન્યુઆરી 2025માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો.જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુઆરીમાં ઇંધણ અને વીજળીમાં 2.78 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડેટા દર્શાવે છે કે ખાદ્ય જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત વાર્ષિક ફુગાવો ગયા મહિને ઘટીને 7.47 ટકા થયો હતો, જે ડિસેમ્બરમાં 8.89 ટકા હતો. દરમિયાન નિર્મા...