જુલાઇ 31, 2024 3:34 પી એમ(PM)

views 18

સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ અને વિવિધ પોલીસ મથકોની શી ટીમ તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરીને ભીખ માંગતા અને કચરો વીણવા સહિતની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા સગીર વયના 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં 17 સગીર વયના બાળકો અને 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 6 વર્ષ સુધીના વયના 7 અને 12 વર્ષ સુધીની વયના 31 બાળકોનો સમાવેશ થાય છે. રેસક્યું કરેલા બાળકો પૈકી બિહારના 10 અને મહારાષ્ટ્ર ના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બ...