ફેબ્રુવારી 4, 2025 9:07 એ એમ (AM) ફેબ્રુવારી 4, 2025 9:07 એ એમ (AM)
4
સિંગાપુરમાં આજે સાંજે સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમાશે.
સિંગાપુરમાં આજે સાંજે સિંગાપુર સ્મૅશ વિશ્વ ટૅનિસ સ્પર્ધાની મિક્સ્ડ ડબલ્સ પ્રિ-ક્વાર્ટર ફાઈનલ રમાશે.આ મેચમાં ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલે મૅક્સિકૉના માર્કૉસ મેડ્રિડ અને અરાંત્ક્સા કોસિયોનો જોડી સામે રમશે.ભારતીય સમય મુજબ આ મેચ બપોરે સાડા 3 વાગ્યે શરૂ થશે. આ તરફ મહિલા ડબલ્સ સ્પર્ધામાં ભારતનાં અહિકા મુખરજી અને સુતિર્થા મુખરજી થાઈલૅન્ડનાં સુથાસિની સાવેટ્ટાબટ અને ઑરાવાન પરાનાંગ સામે રમશે.ભારતીય ખેલાડી યશશ્વિની ઘોડપડે અને ઑસ્ટ્રેલિયાનાં તેમનાં જોડીદાર મિન્હયુન્ગ જી આજે સવારે સ્વિડનના લિન્ડા બર્ગસ્ટ...