જુલાઇ 26, 2024 8:01 પી એમ(PM) જુલાઇ 26, 2024 8:01 પી એમ(PM)

views 7

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારોને વર્ષ 2022-23 માટેના સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ગુજરાતી સાહિત્યકારો માટે વર્ષ 2022-23ની સાહિત્ય પુરસ્કારોની જાહેરાત કરી છે.સત્તાવાર યાદી મુજબ, ઇશ્વરલાલ પરમારને કવિ નર્મદ ગુજરાતી સાહિત્ય પુરસ્કાર અપાશે.એવી જ રીતે, સાહિત્ય ક્ષેત્રે તારિણી બહેન દેસાઇને,કલાક્ષેત્રે લલિતા પટેલને પત્રકારત્વ ક્ષેત્રે અક્ષય અંતાણીને તેમજ જન્મભૂમિ- સૌરાષ્ટ્ર ટ્રસ્ટને જીવન ગૌરવ પુરસ્કાર અપાશે. નવલકથા માટે નિરંજન મહેતાને અતિથી દેવો ભવઃ માટે ચૂનીલાલ મડિયા પુરસ્કાર એવી જ રીતે કવિતામા...