ઓગસ્ટ 8, 2024 2:03 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 2:03 પી એમ(PM)
2
સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું
સાઉદી અરેબિયાએ તેહરાનમાં હમાસ નેતા ઇસ્મઇલ હાનિયેની હત્યાને વખોડી કાઢતા તેને ઇરાનના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 31 જુલાઈના રોજ બનેલી આ ઘટના સંદર્ભે મધ્ય પૂર્વના શક્તિશાળી દેશ ગણાતા સાઉદી અરેબિયાએ પહેલીવાર આવી પ્રતિક્રિયા આપી છે. સાઉદીના નાયબ વિદેશ મંત્રી વાલીદ અલ-ખુરાઈજીએ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના 57માં રાષ્ટ્રીય ઈસ્લામિક સહકાર સંગઠનની બેઠક દરમિયાન આ નિવેદન આપ્યું હતું. વધુમાં તેમણે સાઉદી અરેબિયાના "રાજ્યોના સાર્વભૌમત્વના ઉલ્લંઘન અથવા કોઈપણ દેશની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ" ના અસ્વીકાર ...