ડિસેમ્બર 12, 2024 2:01 પી એમ(PM)
વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે એક અગ્રણી ભારતીય વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોને લઈને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું
વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે એક અગ્રણી ભારતીય વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોને લઈને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કર...