ઓગસ્ટ 1, 2024 8:21 પી એમ(PM) ઓગસ્ટ 1, 2024 8:21 પી એમ(PM)

views 4

અનુસૂચિત જાતિ-જનજાતિ અનામતમાં પેટાવર્ગીકરણ કરવા રાજ્ય વિધાનસભાઓને સર્વોચ્ચઅદાલતની મંજૂરી

સર્વોચ્ચ અદાલતનાં મુખ્ય ન્યાયાધીશડી.વાય.ચંદ્રચૂડનાં વડપણ હેઠળની સાત ન્યાયાધીશોની બનેલી બેન્ચે બહુમતી ચૂકાદામાં જણાવ્યુંહતું કે, રાજ્ય વિધાનસભાઓ અનુસૂચિતજાતિ અનેજનજાતિઓમાં પેટા વર્ગીકરણ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે 6 વિરુધ્ધ 1 થી આપેલા ચૂકાદામાંવર્ષ 2004નાં ઇવી ચિન્નિયાહ ચૂકાદાને રદબાતલ ઠેરવ્યો હતો.આ ચૂકાદામાં જણાવાયું હતું કે, શિક્ષણનાં પ્રવેશ અને જાહેર નોકરીઓમાંઅનામત માટે અનુસુચિત જાતિ અને જનજાતિઓનું પેટા વર્ગીકરણ મંજૂર નથી. ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચુડે ઐતિહાસિક પુરાવાઓનો ઉલ્લેખ કર્યો હતો અને સ...

જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM) જુલાઇ 19, 2024 8:17 પી એમ(PM)

views 5

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ 361ની રૂપરેખાનેતપાસવા સંમત થઈ

સર્વોચ્ચઅદાલત આજે બંધારણના અનુચ્છેદ361ની રૂપરેખાને તપાસવા સંમત થઈ છે, જે કોઈપણપ્રકારની ફોજદારી કાર્યવાહીથી રાજ્યપાલોને પ્રતિરક્ષા પ્રદાન કરે છે. સર્વોચ્ચઅદાલતે  આ આદેશ પશ્ચિમ બંગાળ રાજભવનની પૂર્વ મહિલાકર્મચારીની અરજી પર આપ્યો છે. આ અરજી રાજ્યપાલ સીવી આનંદ દ્વારા કથિત છેડતી અનેત્યાંના અધિકારીઓ દ્વારા મહિલા કર્મચારીને ખોટી રીતે કેદ કરવા સંબંધિત છે. મુખ્યન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયાધીશ  જે બીપારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે મહિલાની અરજી પર પશ્ચિમ બંગાળ સરકારને નોટિસજારી કરી હતી