ડિસેમ્બર 19, 2024 7:10 પી એમ(PM)
ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર- QCOs હવે ગ્રાહકોની સલામતી અને કલ્યાણની ખાતરી કરવા માટે 750 થી વધુ ઉત્પાદનોને આવરી લે છે
ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર- QCOs હવે ગ્રાહકોની સલામતી અને કલ્યાણની ખાતરી કરવા માટે 750 થી વધુ ઉત્પાદનોને આવરી લે છે. આજે નવી દિલ્હીમાં ઉત્પાદન ક્ષેત...