ડિસેમ્બર 19, 2024 7:10 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:10 પી એમ(PM)

views 3

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર- QCOs હવે ગ્રાહકોની સલામતી અને કલ્યાણની ખાતરી કરવા માટે 750 થી વધુ ઉત્પાદનોને આવરી લે છે

ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ જણાવ્યું હતું કે ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર- QCOs હવે ગ્રાહકોની સલામતી અને કલ્યાણની ખાતરી કરવા માટે 750 થી વધુ ઉત્પાદનોને આવરી લે છે. આજે નવી દિલ્હીમાં ઉત્પાદન ક્ષેત્રમાં “સ્ટ્રેન્થનિંગ ક્વોલિટી ઈકોસિસ્ટમ” પર સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે QCOs દેશને વૈશ્વિક ઉત્પાદન બજારનો મોટો હિસ્સો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મમાં ઉત્પાદનોના સલામતી માર્કિંગ વિશે બોલતા, તેમણે કહ્યું કે સરકારે ઈ-કોમર્સ પ્લેટફોર્મને ફક્ત BIS અને ISI માર્ક ઉત્પાદનો વેચવા માટે નિર્દેશો...