ફેબ્રુવારી 5, 2025 7:36 પી એમ(PM)
રાજ્યના શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે સુધારેલી સંસ્કૃત સાધના નીતિને મંજુરી આપી
રાજ્યના શિક્ષણ વિભાગે નવી સુધારેલી નીતિ સંસ્કૃત સાધનાને મંજુરી આપી છે. શિક્ષણ વિભાગે સંસ્કૃત ભાષામાં રસ ધરાવતાં વિદ્યાર્થીઓને સંસ્કૃત માધ્યમ,ઉત્તમ પ્રકારના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ કરાવવ...