ડિસેમ્બર 3, 2024 2:57 પી એમ(PM)
સંસદના બંને ગૃહોની કામગીરી આજે છઠ્ઠા દિવસે શરૂ થઇ – સંભલ હિંસાના મામલે રાજ્યસભામાં વિપક્ષોનો વોકઆઉટ
ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા અંગેનો મુદ્દો આજે રાજયસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ પ્રકરણમાં રાજય પોલીસે દમ...