માર્ચ 5, 2025 7:26 પી એમ(PM) માર્ચ 5, 2025 7:26 પી એમ(PM)

views 4

નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે :સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે. સ્પેનના બાર્સેલોનામાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસને સંબોધતા, શ્રી સિંધિયાએ દેશના દરેક નાગરિકની સેવા કરવામાં આધાર અને ભારતનેટની સફળતાનો ઉલ્લેખ કર્યો. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2025 દરમિયાન, શ્રી સિંધિયાએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું અનાવરણ કર્યું અને ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું.