ડિસેમ્બર 25, 2024 2:09 પી એમ(PM)
સંતોષ ટ્રોફી ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલમાં પશ્ચિમ બંગાળનો મુકાબલો ઓડિશા જ્યારે દિલ્હીનો મુકાબલો મણિપુર સાથે થશે
ફૂટબોલમાં,ઓડિશા અને દિલ્હીએ ડેક્કન એરેના ખાતે સંતોષ ટ્રોફી 2024-25 માટે 78મી સિનિયર મેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં છેલ્લી બે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.આવતીકાલે પ્રથમ ક્વાર્ટર ...