જુલાઇ 18, 2024 7:05 પી એમ(PM) જુલાઇ 18, 2024 7:05 પી એમ(PM)
7
રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો
રાજ્ય સરકારે આજે શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બસેરાનું ખાતમહૂર્ત કર્યું.. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં રાજ્યના 3 લાખ શ્રમિકોને આવાસ આપવાનો લક્ષ્યાંક છે. આ યોજના હેઠળ પ્રતિદિન પ્રતિ વ્યક્તિ 5 રૂપિયાની નજીવી કિંમતે બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને આશ્રય આપવામા આવશે. જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે. શ્રમિકો માટે રાજ્યના ત્રણ મોટા શહેરોમાં 15 હજાર હંગામી આવાસ બનાવાવામાં આવશે. આ આવાસોમાં શ્રમિકોન...