ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 7:33 પી એમ(PM)

અરવલ્લીમાં મંજૂર થયેલી કેન્દ્રીય વિદ્યાલય ઝડપથી શરૂ કરવા સાબરકાંઠાનાં સાંસદ શોભના બારૈયાની લોકસભામાં રજૂઆત

સાબરકાંઠાનાં લોકસભા સાંસદ શોભના બારૈયાએ આજે લોકસભામાં પોતાની પ્રથમ રજૂઆતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શૈક્ષણિક પ્રશ્નોની રજૂઆત કરી હતી.બારૈયાએ અરવલ્લીના મોડાસા ખાતે મંજૂર થયેલી ક...