નવેમ્બર 22, 2024 7:41 પી એમ(PM) નવેમ્બર 22, 2024 7:41 પી એમ(PM)
4
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી હોય તેવા ઉમેદવારો પોતાની ચોઈસ જોઈ શકશે. આગામી શૈક્ષણિક વર્ષમાં ઉપલબ્ધ બેઠકોમાં એમડી-એમએસ આયુર્વેદ માટે 90 બેઠક અને એમડી હૉમિયૉપેથી માટે 47 બેઠક ઉપલબ્ધ છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે MD, MS,...