ઓગસ્ટ 2, 2024 7:47 પી એમ(PM) ઓગસ્ટ 2, 2024 7:47 પી એમ(PM)
10
રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો
રાજ્યના શિક્ષણ વિભાગે જૂના શિક્ષકની ભરતી પ્રક્રિયામાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો ૧:૩નો રાખવાનો નિર્ણય કર્યો છે.. શિક્ષણ વિભાગ હસ્તકની લઘુમતી સિવાયની અનુદાનિત શાળાઓમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો અનુભવ ધરાવતા અને હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે.