માર્ચ 11, 2025 6:54 પી એમ(PM)
રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ
રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ હતી. ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના દિગ્વિજય સિંહે શિક્ષકોના કૌશલ્ય અને તાલીમ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, વિશ્વ વિદ્યાલયોમાં સંશ...