સપ્ટેમ્બર 6, 2024 8:28 એ એમ (AM)

views 17

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી.

પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગઇકાલે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં ગુજકોસ્ટ આયોજિત ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાંથી શૈક્ષણિક મુલાકાતે આવેલા 244 વિદ્યાર્થીઓ, 19 શિક્ષકો સહિત નાગરિકોએ ભાગ લીધો હતો. શિક્ષક દિન અંતર્ગત વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા વિષય પર ચર્ચા, ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પર આધારિત દસ્તાવેજી ચિત્ર, એરો ડાયનેમિક્સ પર પેપર ક્રાફ્ટ વર્કશોપ, તેમજ વકૃતત્વ સ્પર્ધાનો સમાવેશ થાય છે....

સપ્ટેમ્બર 5, 2024 3:05 પી એમ(PM)

views 18

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે

આજે અંતર્ગત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકને પારિતોષિકિ એનાયત કરવામાં આવી રહ્યાં છે.. રાજ્યકક્ષાના મંત્રી, સાંસદ જશવંતસિંહ ભાંભોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે દાહોદ જીલ્લામાં પણ શિક્ષકોના સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ઝાલોદનાં બી.આર.સી. કો. કલ્પેશ મુનિયા, સાકરદા પ્રાથમિક શાળાના હરેશ સોડવડિયા સહિતના પાંચ શિક્ષકોને તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને પારિતોષિક અપાયા હતા.. જ્યારે નર્મદા જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સ...

સપ્ટેમ્બર 5, 2024 2:31 પી એમ(PM)

views 13

દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે

દેશમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ રહી છે. દેશના પહેલાં રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે નવી દિલ્હીમાં ગુજરાતના 2 સહિત 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો ઉદ્દેશ્ય દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને એવા શિક્ષકોને સન્માનિત કરવાનો છે જેમણે માત્ર શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ ત...