ફેબ્રુવારી 18, 2025 6:57 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 6:57 પી એમ(PM)

views 3

વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે

વેવ્ઝ ટ્રેલર મેકિંગ સ્પર્ધા માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આ સ્પર્ધા મહત્વાકાંક્ષી ફિલ્મ નિર્માતાઓને Netflix ની કન્ટેન્ટ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને આકર્ષક ટ્રેલર બનાવવાની તક આપે છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ - વેવ્ઝ ખાતે ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જના ભાગરૂપે, આ સ્પર્ધા સહભાગીઓને નવા દ્રષ્ટિકોણથી પ્રતિષ્ઠિત દ્રશ્યો રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરશે. વિડીયો સંપાદન, ફિલ્મ નિર્માણ અથવા સામગ્રી નિર્માણમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને ફિલ્મ નિર્માતાઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. સ્પર્ધામા...