ઓક્ટોબર 12, 2024 8:37 એ એમ (AM) ઓક્ટોબર 12, 2024 8:37 એ એમ (AM)

views 5

નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે.

નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલયે પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના હેઠળ નવીન યોજનાના અમલીકરણ માટે માર્ગદર્શિકા જારી કરી છે. આ યોજના હેઠળ રૂફટોપ સોલાર એનર્જી ટેક્નોલોજી, બિઝનેસ મોડલ અને એકીકૃત ટેકનોલોજી નવીન યોજનાને પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ નવા વિચારોને આગળ ધપાવવામાં સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ઉદ્યોગોને સમર્થન આપવાનો છે. જેમાં રૂફટોપ સોલર એનર્જીને ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી સ્ટોરેજ સાથે જોડવા જેવી ઉભરતી તકનીકો પર ધ્યાન ક...